રાજકોટ: આગામી 7 દિવસમાં પોતાના વોર્ડ ઓફિસથી મળશે જન્મ-મરણના દાખલા

120

રાજકોટવાસીઓ માટે મ.ન.પા.નો મહત્વનો નિર્ણય

આગામી 7 દિવસમાં પોતાના વોર્ડ ઓફિસથી મળશે જન્મ-મરણના દાખલા,આગામી 15 દિવસમાં શહેરીજનોને લગ્ન પ્રમાણપત્ર પણ પોતાની વોર્ડ ઓફિસમાંથી મળશે.

અત્યાર સુધી લગ્ન પ્રમાણપત્ર માત્ર મનપાની મુખ્ય કચેરી ખાતે અને જન્મ-મરણના પ્રમાણપત્ર સિવિક સેન્ટર ખાતેથી જ મળતા હતા.

Loading...