Abtak Media Google News

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર બીઆરટીએસ બસની હડફેટે આવી જતા.એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.બસ જોરદાર ઝડપે આવી રહી હતી ત્યારે અચાનક એક સાથે ત્રણ વ્યક્તિઓને હડફેટે લેતા તે પૈકી એક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ પહોંચી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.