રાજકોટ: બે રીક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થતા છરીના ઘા ઝીંકી હત્યા કરી

42

છરી મારી રીક્ષાચાલક ફરાર થતા પોલીસે શોધખોળ હાથ ધરી

શહેરના શાસ્ત્રી મેદાન પાસે બે રીક્ષાચાલકો વચ્ચે ઝઘડો થતા સાજીદ નામના રીક્ષાચાલકે રજાક નામના રીક્ષાચાલકપર છરી ઝીંકી દીધી હતી

Loading...