Abtak Media Google News

રાજકોટ શહેરના ઢેબર રોડ પર સ્થિત  RO પ્લાન્ટની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો.

જોકે આગ ભીષણ હોવાથી એક કલાકથી વધુ મહેનત કરવા છતા તેના પર કાબૂ મેળવી શકાયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.