Abtak Media Google News

ગઇકાલે રાત્રે સોનમ કપૂરની સંગીતની રસમ હતી આ રસમમાં બાદશાહે પોતાના રૈપ દ્વારા તમામ લોકોને નાચવા માટે મજબૂર કર્યા હતા. આ રૈપ પર સૌથી વધુ અર્જુન કપૂર અને વરુણ ધવને ડાન્સ કર્યો હતો.

સોનમ કપૂરની સંગીતની રસમમાં ભાઈ અર્જુન કપૂર અને વરુણ ધવન મન મૂકીને જુમ્યા હતા. આ પાર્ટીમાં બોલિવુડના રૈપર સિંગર બાદશાહે પોતાના મુઝિકથી પાર્ટીને કઈક અલગ જ રૂપમાં લઈને સોનમ કપૂરની આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. બાદશાહની હિટ થયેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું જ ‘તારીફા’ સોંગ ગાયું હતું, આ ઉપરાંત આ સંગીતમાં ‘સૈટરડે સૈટરડે’ ગીત પણ ખુબજ વાગ્યું હતું. આ ગીત પર બાદશાહના શ્બ્દો અને એના તાલ પર ધૂમ મચાવી હતી.

At @sonamkapoor’s mehndi ceremony ?

A post shared by Bollywood’s Magic ? WahRehman (@bollyllover) on

આ ઉપરાંત અનિલ કપૂરે પણ મન મૂકીને પોતાના અંદાજમાં ડાન્સ કર્યો હતો..

સોનમ કપૂર પણ આનંદ આહુજા સાથે ડાન્સ કરતી નજર આવી…


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.