Abtak Media Google News

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે સર્જાતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાની અનુભવી રહ્યા છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર પુર ઝડપે પસાર થતી કારના ચાલકે બાઇક ચાલકને બચાવવા કાવો માર્યા બાદ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સર્કલની રેલીંગ તોડી ઉભી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.