Abtak Media Google News

મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતો ખુશ થયા

રાજ્યમાં 14 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધયો છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં 4.4 ઇંચ પડ્યો છે.

અમદાવાદના ધંધુકામાં 4 ઇંચ, વલસાડના કપરાડામાં 3.3 ઇંચ અને સુરેન્દ્રનગરના લિંબડીમાં 3.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ચોમાસાના પ્રથમ દિવસે  મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતો ખુશ થયા છે અને વાવણીની શરૂઆત કરી દીધી છે.

જિલ્લોતાલુકોવરસાદ(ઇંચમાં)
સુરેન્દ્રનગરચૂડા4.4
અમદાવાદધંધુકા4
વલસાડકપરાડા3.3
સુરેન્દ્રનગરલિંબડી3.1
ખેડાનડિયાદ2.9
બોટાદરાણપુર2.6
ડાંગડાંગ(આહવા)2.4
ખેડાવસો2.4
ખેડાખેડા2.2
આણંદખંભાત2.2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.