નવી ૩૯ ટ્રેનો શરૂ કરવાની રેલવે વિભાગની જાહેરાત

રેલવે વિભાગે તાજેતરમાં નવી ૩૯ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ટ્રેનોને વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. જો કે, આ ટ્રેનો ક્યારે દોડશે તે હજુ કહેવામાં આવ્યું નથી.

રેલવે વિભાગનું કહેવું છે કે આ ટ્રેનોને અનુકૂળ તારીખ અને સમયથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર માસમાં રેલવેએ નવી ૮૦ પેસેન્જર ટ્રેન શરૂ કરી હતી. ત્યારે હવે, વધુ ૩૯ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોની સૂચિ નીચે મુજબ છે

Loading...