Abtak Media Google News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી સાથે રજાઓ માણવા ગોવા પહોંચ્યા હતા. રવિવારે માતા-પુત્ર બન્ને ગોવાનાં જાણીતા ફિશરમેન્સ રેસ્ટોરામાં જોવા મળ્યા હતા. આસપાસનાં લોકોએ બન્નેને સેલ્ફી માટે ઘેરી લીધા હતા.

ગોવાની ડેંટિસ્ટ રચના ફર્નાંડિસે રાહુલ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો. ફોટાનાં કેપ્શનમાં લખ્યુ કે, “રાહુલ અને સોનિયા શાંતિથી જમી રહ્યા હતા, તેમની સાથે કોઈ સિક્યોરીટી ગાર્ડ ન હતો, અમે રાહુલની સાદગી પર ન્યોછાવર થઈ ગયા”

 

View this post on Instagram

 

Awed by his charm and modesty ? #rahulgandhi

A post shared by Rachna Fernandes (@rachna_the_dentist_fernandes) on

ગોવા કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, રાહુલ અને સોનિયા બન્ને ત્રણ દિવસનાં પ્રવાસ માટે ગોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટી સાથે કોઈ બેઠક કરી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.