Abtak Media Google News

કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે સવારે સોમનાથના દર્શને આવ્યા હતા. અહીં રાહુલે પૂજા કરી હતી. અહીં તેમની સાથે ભરત સોલંકી, અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે.

રાહુલ ગાંધી આજે  23 ડિસેમ્બરે ગુજરાતના આ સ્થળોની મુલાકાતે લેશે.

-સવારે 09:30 કલાકે કેશોદ એરપોર્ટ પર પહોચશે.

-સવારે 10:30 કલાકે સોમનાથ મંદિરના દર્શન કરશે.

-બપોરે 12:50 કલાકે અમદાવાદ એરપોટ પર પહોચશે.

-ગુજરાત યુનિવર્સિટી સંમેલન હોલ, અમદાવાદ ખાતે મીટીંગ કરશે.

-બપોરે 01:15 કલાકે ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મીટીંગ કરશે.

-બપોરે 02:30 કલાકે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મીટીંગ કરશે.

-બપોરે 03:15 કલાકે કચ્છ-સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મીટીંગ કરશે

-સાંજે 04:00 કલાકે દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે મીટીંગ કરશે.

-સાંજે 05:15 કલાકે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.

-દિલ્હી પરત ફરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.