Abtak Media Google News

રાહુલ ગાંધી આજે અમદાવાદથી બસ યાત્રા કરીને મધ્ય ગુજરાતમાં પહેલાં આણંદ  ખેડામાં બસ યાત્રા થકી રોડ શો અને સભા કરશે.વડોદરા ખાતે પ્રથમ દિવસનો પ્રવાસ પૂર્ણ કરશે.તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસ દરમ્યાન તેઓ પહેલુ રાત્રી રોકાણ વડોદરામાં કરશે

11:00 -11:05: સ્વાગત અને બોર્ડિંગ, બસ યાત્રા, હાથીજણ સર્કલ
11:40 -12:05: કોર્નર મીટિંગ, ખાત્રજ ચોકડી, ખેડા જિલ્લો
12:15-12:20: અમુલ પ્લાન્ટના કામદારો દ્વારા સ્વાગત, જીભાઈપુરા, ખેડામાં
13:00-13:40: સંતરામ મંદિરમાં દર્શન અને નડીયાદમાં કોર્નર મીટિંગ, ખેડા
13:45-13:55: નડીયાદ ખાતે સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત
15:00-15:15: રણઝોડ મંદિર ચોક ખાતે સ્વાગત અને લોકો સમક્ષ ભાષણ, આણંદ
15:35-16:05: આણંદના દેડારડા ખાતે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે ઈન્ટરએક્શન
16:30-17:10: આણંદના બોરસદમાં રાઠોડ ચોકડી ખાતે કોર્નર મીટિંગ(રાઈસ પ્રાઈઝ)
17:50-18:05: આણંદના આંકલાવમાં રાહુલનું સ્વાગત અને બસમાંથી ભાષણ
19:15-20:15: વડોદરાના સયાજી હોલમાં વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ નિવાસ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.