Abtak Media Google News

રેસકોર્ષ ક્રિકેટ એકેડેમીના ક્રિકેટ કોચીંગ કેમ્પની એક ટીમ હરીયાણાના સોનીપત ખાતે ગ્રીનફિલ્ડ ક્રિકેટ એકેડેમી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના રેસકોર્ષના માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ચાલતા રેસકોર્ષ ક્રિકેટ એકેડેમીના ક્રિકેટરોની એક ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા રવાના થઈ ગઈ છે. જેમાં રાહુલ માંકડ (કોચ), અમય કોટડીયા (કેપ્ટન), પારસ માલાણી, જસ્મીન મારવીયા, હર્ષ ગોહેલ, અંકીતપુરી ગોસ્વામી, ધવલ દાણીધારીયા, ગૌતમપુરી ગૌસ્વામી, દિપક ફફલ, જય સોજીત્રા, દિપ કોયાણી, ધૈર્ય સોલંકી, વિશાલ સરપદડીયા ટીમને કૌશિક અઢીયાએ શુભેચ્છા સહ વિદાય આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.