Abtak Media Google News

હાલ મા નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઝાલાવાડ પંકમાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ધૂમ ધામ પૂર્વક કરવા મા આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના નાનમ નાના ગામડાઓ મા નવરાત્રી ના ગરબા બનવા મા આવતા હોય છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની પતરા વાળી વિસ્તાર મા આવેલી ચેતના સ્વીટ માટે ની દુકાન પાસે નવરાત્રી પૂર્વે મન મોહક ગરબાઓ નજરે પડ્યા હતા . અલગ અલગ ભાવ મા અનેક જાત ના ગરબાઓ નું વેચાણ હાલ સુરેન્દ્રનગર જીલ્લા મા નવરાત્રી પૂર્વ સરું ઈ ગયું છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.