Abtak Media Google News

ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારની નીતિ સાફ ના હોય તેવું સાફ દેખાય આવે જે આક્ષેપને પુરવાર કરતો બનવા હાલ ભાટીયા માર્કેટિંગ યાર્ડ મા પ્રકાસ મા આવ્યો છે.

દ્વારકા તાલુકા તેમજ જામ કલ્યાણપુર તાલુકા નું સંયુક્ત માર્કેટિંગયાર્ડ  ભાટીયા ખાતે હાલસરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદવાનું કેન્દ્ર આવેલ હોય જેની ખરીદી નાફેડના અંડરમાંચલાવાય રહી છે .

ભાટીયા યાર્ડ 4

ત્યારે છેલ્લા સાત દિવસી વધુના સમયી ખરીદીની પ્રક્રિયા ગોકળગાયની ગતિીચાલતી હોવાનું  સામે આવતાઆ બાબતે સબંધિત અધિકારી ઓ ને પૂછતા મગફળી ની ખરીદીની પ્રક્રિયાની કામગીરીમાં ઢીલાસલેબર કોન્ટ્રકટરની ઢીલી નીતિને કારણે ઇ રહી હોવાનું જણાવેલ ભાટીયા નાફેડના ઇન્ચાર્જપંડ્યાજી એ જણાવેલ તેઓ દ્વારા જણાવેલ કે આનંદ એન્જીન્યરીંગ કેનેડીના સંજયભાઈ સવજીભાઈ નકુમ દ્વારા ભાટીયામાર્કેટિંગ યાર્ડ મા ટેકા ના ભાવે ખરીદાયેલ મગફળીનું લેબરીંગનો કોન્ટ્રાક્ટ રાખવામાંઆવેલ હોય ,બંને તાલુકા ના ખેડૂતો ની મગફળી ખરીદી મા મીનીમમ ૮૦લેબરો ની જરૂરિયાત સામે હાલ ૪૦ થી ૪૫ લેબરો ઉપલબ્ધ કરાયા છે જેની કામગીરી પણ ઢીલી હોવાનાકારણે માલનો ભરવો થઇ જવાના કારણે મગફળી ખરીદવાની પ્રક્રિયા ઢીલી ચાલી રહી છે.

ભાટીયા યાર્ડ ૩ 2

છેલ્લા ૩૦/૧૧ થી લેબરીંગનું કામ ગોકળગાયગતિએ ચાલવા ને કારણે હાલ ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી ખુલ્લી બોરીઓ ભાટીયા માર્કેટિંગ યાર્ડમાંપડી છે તેમજ ૧૫૦ થી વધુ ખેડૂતો પોતાનો માલ જોખાવા માટે ટ્રક, ટ્રેક્ટરવગેરે સાધનો ભરીને યાર્ડની બહાર ઠંડીમાં રાહ જુવે છે ના પાછા લઇ જઈ સકે ના વહેચી સકેત્યારે હાલ ખેડૂતો ની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બનવા પામી છે.

આ બાબતે ભાટીયા નાફેડના અધિકારીયો દ્વારા કલેકટરને ફરિયાદ કરતાજામ કલ્યાણપુરના મામલતદાર ખરાડી સ્થળ પર આવીને તપાસ કરેલ તેઓ દ્વારા ખરાઈ કરતા હકીકતસાચી હોવાનું જણાવેલ ને લેબર કોન્ટ્રકટરને આ બાબતે પુછતા હવે કામ જડપી કરશે તેવું પતાસું આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.