Abtak Media Google News

તીર્થંકર તકતીમાં લાભ લેવા શ્રાવકોને અનુરોધ

જશાપર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂજય પ્રેમગૂરૂદેવ અને પૂ. ધીરગૂરૂદેવ (પિતા -પુત્ર)ની જન્મભૂમિ જશાપર (તાલુકો ભાણવડ) ગામે ગ્રામ પંચાયત પ્રેરિત જમીન ઉપર સેવા સંકુલના નિર્માણનો પ્રારંભ થયેલ છે. આ સેવા સંકુલમાં ભકિત હોલ ૬ રૂમ, અન્નપૂર્ણા ગૃહ તેમજ ૨૪ તીર્થકરની અલગ અલગ તકતીઓ મૂકાશે. સેવા સંકુલમાં માલિનીબેન કિશોરભાઈ સંઘવી, અનિલ ભૂપતલાલ મણીયારે મુખ્ય નામકરણનો તથા કક્ષને હર્ષાબેન એસ. શેઠ, રંજનાબેન જે.કામદાર, પ્રફુલાબેન ડી. મોદી, ચંદ્રિકાબેન એસ. ગોપાણી, શોભા એ. વાઘર, ઉષા એમ. વાઘર વગેરેએ લાભ લીધો છે.

૨૪ તીર્થકર નામાવલીમાં સર્વ અનિલભાઈ એમ.વિરાણી ભારતીબેન બી. વિરાણી, શોભનાબેન એસ.વિરાણી, રાજેશભાઈ જે. વિરાણી, જશવંતી બેન એસ. દોશી, કુંદનબેન જે. સંઘવી, જયોત્સ્નાબેન બી.શેઠ, વિજયાબેન ડી. પારેખ હરકીશનભાઈ ઠકકર, ડો.મનુભાઈ અને ઈન્દુબેન શાહ, એક સર્દ્ગહસ્થ, તરૂબેન એન. સંઘવી, ચંદનબેન ડી. મણીયાર વગેરેએ લાભ લીધેલ છે. તીર્થકર તકતીમાં લાભ લેવા ઈચ્છુકોએ મો. ૯૩૨૨૨ ૬૧૧૨૪ /૯૩૨૮૮ ૧૩૦૦૩૩નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.