Abtak Media Google News

પડધરી તાલુકામાં NSUI માં ભંગાણ. પડધરી તાલુકા NSUI ના પ્રમુખ સિધ્ધાર્થ ડોડીયા પ્રમુખ પદે થી રાજીનામું આપી જોડાશે ભાજપમાં. તારીખ 18-4-2019 ના દિવસે મનસુખભાઈ માંડવીયા ના હસ્તે ભાજપ નો ખેસ ધારણ કરશે પડધરી તાલુકાના NSUI પ્રમુખ સિદ્ધાર્થ ડોડીયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.