Abtak Media Google News

પૂ. ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે સોનલ સદાવ્રત સમારોહમાં બારમાસી સુપર મસાલાનું વિતરણ કરાયું હતું. કનુભાઇ બાવીસી તરફથી ભાઇ-બહેનોને બારમાસી મસાલા વિતરણ કરવામાં આવ્યું હતું.

નિલેશભાઇ શાહ, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંધાણી સોનલ સેવા મંડળ સહેલી મંડળ સોનલ સીનીયર સીટીઝન આદિ સેવકો ગુરુણી ભકતો ઉપસ્થિત રહીને સેવા આપી હતી.

ધર્મસ્થાનથી ધમધમે છે. આ પ્રસંગે  કનુભાઇ બાવીસી દિપકભાઇ, પીન્ટુભાઇ ચારુબેન સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.