Abtak Media Google News

જીબીઆ અને એજીવીકેએસની મુખ્યમંત્રીને વિસ્તૃત રજૂઆત: ખાનગીકરણથી માત્ર કર્મચારીઓને જ નહી ગ્રાહકોને પણ ભોગવવાનો વારો આવશે

રાજય સરકાર હસ્તકની વીજ કંપનીઓના ખાનગીકરણ સામે ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે આ મામલે જીબીઆ અને એજીવીકેએસ દ્વારા મુખ્યમંત્રીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાત રાજયમાં ભૂતકાળમાં ઉર્જા ક્ષેત્રે સેવા પ્રદાન કરતું ‘ગુજરાત વિધુત બોર્ડ’નું ઇન્ડીયન ઇલેકિટ્રસીટી એકટ-૨૦૦૩ હેઠળ ૧-૪-૫થી કંપનીકરણ કરવામાં આવેલ છે. તેમજ વર્ષોથી ખોટ કરતાં વીજ બોર્ડ નું કંપનીકરણ જીયુવીએનએલ હેઠળની જીસેડ (જનરેશન), જેટકો (ટ્રાન્સમિશન)અને ડિસ્કોમ (ડિસ્ટ્રીબ્યુશન) જેવી કે ડીજીવીસીએલ, એમજીવછસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ કંપનીઓમાં વિભાજન કરવામાં આવેલ છે. આ તમામ વીજ કંપનીઓ દ્વારા સરકારની રાહબારી અને માર્ગદર્શન હેઠળ વીજ અધિકારી કર્મચારીઓના અથાગ પ્રયત્નો થકી વીજ સીસ્ટરમાં સુધારાવધારા કરી વીજ ઇન્ફ્રાસ્ટૂકચર અને રેવન્યુમાં વર્ષ ૨૦૦૫ની સાપેશમાં અંદાજે ચાર ગણો વધારો કરી તેમજ ટી એન્ડ ડી. લોસમાં ૩૫%થી ઘટાડો કરી સરેરાશ ૧૭% કરવામાં આવેલ છે. આમ ભુળકાળમાં ખોટ કરું ઉર્જાક્ષેત્ર જીઇબીનું કંપનીકરણ થકી નફાકારક બનાવેલ છે. તેમજ રાજયભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દરેક કક્ષાના વીજ ગ્રાહકોને ગુણવતાસભર સાત્યત્યપૂર્વક વીજ પુરવઠો પૂરો પાડવાની ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યું છે. તેમજ રાજયનસ પાયાની પ્રજાકીય વીજની સેવા રાજય અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બની આર્થીક બળ પુરું પાડી રાજયમાં રોજગારી ઉપલબ્ધ કરાવવાનું એક મહત્વનું અંગ બની રહ્યું છે.

ગુજરાત વિધુત બોર્ડનું વર્ષ ૨૦૦૫માં કંપનીકરણ કરતા પહેલા રાજય સરકાર, જીયુવીએનએલ અને માન્ય યુનીયફનો એસોસીએશન સાથે ત્રિપક્ષીત કરાર કરી નકકી કરવામાં આવેલ છે કે વીજ કર્મચારીઓના હકક હિસ્સાઓનું સુંપણપણે રક્ષણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જાક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાની નીતીઓની રાજય સરકાર હસ્તકની વિજ વિતરણ વ્યવસ્થાને ખાનગીકારણ કરવાથી ખાનગી કંપનીઓ ફકત નફાયુકત ક્ષેત્રો જેવા કે શહેરી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિજસુવિધાઓ પુરી પાડવાની નીતી અમલમાં મુકી નાના ગ્રાહકોને કળચી સબસીડી ક્રમશ બંધ થવાની ખાનગી કંપનીઓ હેઠળના નાના વીજ ગ્રાહકોએ સરેરાશ વીજ દર ‚.૧૦થી ૧૨ પ્રતિ યુનિટ ચૂકવવાની નોબત ઉભી થવાની વિજબીલની રકમમાં ખુબ જ વધારો થવાની પુરેપુરી સંભાવનાઓ રહેલી છે.ભૂતકાળમાં સરકાર દ્વારા ખાનગી કંપનીઓએ વીજ ઉત્પાદન અને વીજ વિતરણ ક્ષેત્રે લાયસન્સો ઇસ્યુ કરી વેપાર કરવાના હેતુસર બેન્કો દ્વારા ખાનગી કંપનીઓને અબજો ‚પીયાઓનું ફંડ ધિરાણ કરવામાં આવેલ, તે પૈકી આજે અંદાજે ૨.૫ લાખ કરોડ ‚પિયાઓનું ખાનગી કંપનીઓ દ્વારા ચુકવવાના બાકી હોવાથી બેંકોની કરોડોની રકમ આજે ફસાયેલ પડેલ છે.

હાલમાં જી.યુ.વી.એન.એલ હેઠળની દરેક વીજ કંપનીઓ કુદરતી આપત્તિઓ જેવી કે અતિવૃષ્ટિ પુર વાવાઝોડા ભારે વરસાદ કે ધરતીકંપ જેવી આપત્તિઓ માં ભારે નુકસાન વા છતાંય રાજ્ય સરકારની મદદ સો ખૂબ જ ઝડપી ટૂંકા સમયમાં હૈયાત વીજ વીજ સંશોધનો કી વીજ પુરવઠો પૂર્વવત કરવા માં ઝડપી અને અગ્રેસર રહેલ છે રાજ્ય સરકાર હસ્તકની દરેક વીજ કંપનીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશોનું પાલન કરી સમયમર્યાદામાં પછાત વિસ્તારો આદિવાસી વિસ્તારો અને અનેક સરકારી યોજનાનું ઝડપી અમલીકરણ કરી વીજળીકરણ કરવામાં વીજ કંપનીઓ નો સિંહફાળો રહેલો છે આમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ત્રિપક્ષીય કરારની કલમ મુજબ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના હક્કોનું રક્ષણ કરવામાં આવેલ છે જેમાં ખાનગી કંપનીઓ દ્વારા સંપૂર્ણપણે શરતોનું પાલન ના કરવાની સંભાવના વો માં રહેલી હોવાી કર્મચારીઓને અન્યાય શે તેમજ ખાનગી કંપનીઓ તેમની વેપારીકરણ વૃત્તિી નફાકારક વહીવટી કરણ કરવાની નીતિ અખત્યાર કરવા ી મધ્યમ નાના ગરીબ વર્ગના ગ્રામ્ય અને ખેતીવાડી ગ્રાહકોને વીજ સબસીડી બંધ વાી વીજ દરોમાં વધારો વાી તેમની મુશ્કેલીઓ વધશે તા કૃષિ ઉત્પાદનો પર મહા સંકટ ઊભું શે જેી રાજ્યના લમા વિકાસમાં ઘટાડો વાની સંભાવનાઓ રહેલી છે  તેમ એજીવીકેએસ ના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ અને જીબીઆ સેક્રેટરી જનરલ બી એમ શાહની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.