પ્રિયંકાને એક ઔર પુરસ્કાર :મધર ટેરેસા એવોર્ડ

priyanka-chopra
priyanka-chopra

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને એક ઔર બોલીવુડ એવોર્ડ મળવા પામ્યો છે. તેને મધર ટેરેસા એવોર્ડ મળ્યો છે. જોકે મુંબઈમાં એવોર્ડ સ્વીકારવા પ્રિયંકા હાજર ન હતી તે અત્યારે અમેરીકામાં ‘કવોન્ટિકો’નું શુટીંગ કરી રહી છે. પ્રિયંકાવતી તેના મમ્મી ડો.મધુ ચોપરાએ મધર ટેરેસા એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એવોર્ડ લેવા પ્રિયંકા અમેરીકાથી ભારત આવી શકી નથી હું તેના વતી બધાનો આભાર માનું છું. બચપનથી જ પ્રિયંકા ચોપરાના આદર્શ મધર ટેરેસા છે. પ્રિયંકા ચોપરા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે.

 

 

Loading...