Abtak Media Google News

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પહેલી તથા બીજી ડિસેમ્બરના રોજ ક્રમશઃ ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. જોધપુરમાં બે રીત રીવાજથી લગ્ન કર્યા બાદ મંગળવારે પહેલુ રિસેપ્શન દિલ્હીમાં આપ્યુ.

Pri Nik Cover 1543953088

આ રિસેપ્શનમાં નિક અને પ્રિયંકાના દોસ્તોને આમંત્રણ આપવામાં આવ્યુ.

Nick Jonas 1543952692 154

યંકા તથા નિકના પરિવારના સભ્યો સિવાય પીએમ મોદી આ રિસેપ્શનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યાં હતાં. તેમણે કપલને ગુલાબનું ફૂલ ગિફ્ટમાં આપ્યું હતું. તેઓ કપલ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં હતાં.

Modi5 1543952691 15439874Modi2 1543952690 15439874રિસેપ્શનમાં પ્રિયંકા તથા નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં. પ્રિયંકાના આ અંદાજમાં નિક ખોવાઈ ગયો હતો.

Site 1543987616Nick Jonas3 1543952694 15

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.