પ્રિયંકા-નિકે રિસેપ્શન પાર્ટી માં કટ કરી 18 ફીટ લાંબી કેક, રોમેંટેક અંદાજમાં દેખાયુ કપલ…

126

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે મંગળવારે દિલ્હીમાં પહેલુ રિસેપ્શન આપ્યુ હતું. આ રિસેપ્શનમાં પ્રિયંકા અને નિક રોમેન્ટીક ભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા અને જો વાત કરવામાં આવે તેના ડ્રેસિસ ની તો  લગ્નના ફોટામાં પ્રિયંકાના વેડિંગ ગાઉન, ચણિયા ચોળીથી લઈને લગ્નના શાહી અંદાજ તૈયાર થયા હતા.

આ રિસેપ્શન પાર્ટી માં 18 ફીટ લાંબી કેક મગાવેલ હતી અને આ ક્યૂટ કપલ દ્વારા કેકને કાપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Wedding cake ??✨? #priyankachopra #nickjonas

A post shared by Priyanka Chopra-Pedia ? (@priyankapedia) on

એવું જાણવા મળી રહ્યું છે કે આ કેક નિકના પર્સનલ શેફે તૈયાર કરી હતી. શેફને નિકે દુબઈ અને કુવૈતથી બોલાવ્યા હતા. 6 ટિયર કેકની ડિઝાઈનને મિનારા જેવો લુક આપવામાં આવ્યો હતો. આ કેક કાપતો પ્રિયંકા-નિકનો ફોટો અને વીડિયો વાયરલ થયા છે.

આ ઉપરાંત પ્રિયંકા-નિકે ટ્રેડિશનલ ડાન્સ ‘First Time I Ever Saw Your Face’ ગીત પર કર્યો.જેનો વિડોયો પણ વાઇરલ  થયો હતો.

Loading...