એશિયાની સૌથી સેક્સી મહિલા બની પ્રિયંકા ચોપડા…..

2717
priyanka
priyanka

પ્રિયંકા ચોપડાના ચાહકો તો અપાર છે. બોલિવુડમાં સફળતા મેળવ્યા બાદ હોલિવુડમાં પણ ધૂમ મચાવી રહી છે. તેની લોકપ્રિયતા વધતા ક્રમે બમણી થઇ રહી છે. તાજેતરમાં જ દુનિયાની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં નામ મેળવ્યા બાદ પ્રિયંકા ચોપડાને બ્રિટેનમાં થયેલા એન્યુઅલ પોલમાં એશિયાની સૌથી સેક્સી મહિલાનો કરાર આપવામાં આવ્યો છે.લંડનમાં કરાયેલા ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમન પોલમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા ટોપ પર છે.

પ્રિયંકાએ આ પોલમાં વોટ કરનારા દરેક લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેની ક્રેડિટ મારા જેનેટિક્સ અને તમારી નજરને જાય છે માટે હું આભારી છું એડિટર અને ૫૦ સેસ્સિટેસ્ટ એશિયન વુમનના ફાઉન્ડર અસજાદ નજરે પ્રિયંકા ચોપડાને સુંદર દિમાગ વાળી, બહાદુર અને સારા દિલની મહિલા જણાવી છે ભારતની નાના પડદાની સ્ટાર નિયા શર્માએ બીજી સ્થાન મેળવ્યું છે. તો દીપીકા પાદુકોણ ત્રીજા સ્થાને રહી છે. અને આલિયા ચોથા સ્થાને રહી હતી. બાદમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.

 

 

 

 

Loading...