Abtak Media Google News

હાલ મા જ પ્રીયંકા ચોપડા ને Buzznetના દ્વરા બીજા નંબરની સૌથી સુંદર મહિલા  જાહેર કર વા મા આવિ છે. આ સાથે જ પ્રિયંકા ના ઇંસ્ટાગ્રામ પર 16 મીલીયન ફોલોવર્સ બન્યા. પ્રીયંકા ક્વોંટીકો સિરિયલ થી હોલીવુડ મા ડેબ્યુ કર્યુ . પ્રીયંકા હોલીવુડ ફિલ્મ બેવોચ મા પણ વિક્ટોરિયા ના નેગેટીવ રોલ મા જોવા મલ્શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.