Abtak Media Google News

તાજેતરમાં પ્રિયંકા ચોપરા અમેરિકાથી મુંબઈ આવી છે. અહીં તેણે જોરશોરથી કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તેણે 24 એપ્રિલના રોજ  તેના નિકટના મિત્રોને પાર્ટી આપી હતી. પ્રિયંકાની આ પાર્ટીમાં આલિયા ભટ્ટ-સિદ્ધાર્થ મલ્હોત્રા, મિનિ માથુર, સોનાલી બેન્દ્રે-ગોલ્ડી બહલ, કરણ જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, અંશુલા કપૂર, ડોલી સિદ્ધવાણી-રિતેશ સિદ્ધવાણી, અર્પિતા-આયુષ શર્મા અને મસાબા-મધુ મન્ટેના સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.