Abtak Media Google News

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ શનિવારે હોલિવૂડ સિંગર નિક જોનાસ સાથે સગાઈ કરી શનિવારે બપોરે તેમની સગાઈની વિધિઑ થઈ ત્યારબાદ મોદી રાત સુધી પાર્ટી રાખવામા આવી હતી જેમાં પ્રિયંકા અને નિક સિવાય પરીનીતિ ચોપરા ,નિકના કેટલાક સબંધી તેમજ અંબાણિ પરિવાર અને કેટલાક બીજા બોલીવુડ સેલિબ્રિટિ તેમાં સામિલ હતા.

સગાઈ પછી રવિવારે નિક અને પ્રિયંકા મુંબઈના સેંટ કેથરિન અનાથઆશ્રમ પહોચ્યા. બંનેએ બાળકો સાથે સમય વિતાવ્યો તેમજ મનોરંજન પણ કર્યું.

નિકએ તેની ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં પણ જેનો વિડિયો મુકેલ છે જેમાં પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ગુંડે ના સોંગ પર ડાંસ કરતી નજર આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.