Abtak Media Google News

આંખના પલકારા બાદ હવે પ્રિયા પ્રકાશનો ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો.

હાલમાંજ પ્રિયા પ્રકાશનો એક વીડિયો વાઈરલ થયો. આંખના પલકારા અને હાથથી કરામત બાદ હવે પ્રિયા પ્રકાશ ગીતો અને તેમના ગવાયેલ આ ગીત પર ડાન્સ કરતી શોસીયલ મીડિયા પર છવાય.

પ્રિયા પ્રકાશ ગીત હવા-હવા ખુશબુ લૂટા દે ગીત ગાતી દેખાઈ રહી છે. આ ગીત ગાવાની સાથો સાથ તે ડાન્સ કરતી પણ નજર આવે છે.

આ વીડીઓમાં પ્રિય પોતાના દોસ્તો સાથે ખુબજ મસ્તી થી નાચતી અને ગાતિ જોવા મળી હતી. આ વીડીઓમાં પ્રિય મન મુકીને ઇન્જોય કરતી જોવા મળી. પ્રિયાનો આ વિડીઓએ પણ શોસીયલ મીડિયા પર ધુમ મચાવી છે. આની પેહેલા વાઈરલ થયેલા વિડીઓએ અનેક લોકોના દિલને ઘાયલ કાર્ય હતા. અને હવે આ વિડીઓ ધૂમ મચાવે છે.

Dc Cover Bsnudco08R3Igtj44Duecnr7M4 20180310232333.Medi(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.