Abtak Media Google News

વિધાર્થી ઓને બોર્ડ ની પરીક્ષા નો હાઉ દૂર કરવા માટે ઝીણવટભરી માહિતી આપી જેતપુર માં પ્રિ- બોર્ડ પરીક્ષા લેવામાં આવી જેમાં બોર્ડ ની પરીક્ષા માટે ઉપયોગી તમામ માહિતી ને આવરી લેવામાં આવી હતી.

ખાસ કરીને બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, દોરી, OMR  સીટ, સ્કોડ, વગેરે જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવેલૂ હતું.

ખાસ કરીને  સ્કોડ ની જવાબદા્રી સાથે વિધાર્થીઓ ને ઉત્સાહીત કર્યા. જેમા ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઍ ભાગ  લીધેલો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.