લગ્ન માટે જોધપુર જવા રવાના થયા ” પ્રિનિક”

110

હાલ બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી હોય તેઓ નજારો જોવા મળે છે થોડા દિવસો પહેલા જ બોલિવૂડના ચહીતા એવા બાજીરાવ મસ્તાની એટલે કે દીપ વીરના લગ્ન ચર્ચામાં હતા ત્યારબાદ હવે બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા પણ ૨ ડિસેમ્બરના રોજ નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી છે.જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકા અને નિક બંને જોધપુર જવા રવાના થઈ ચૂક્યા છે. પ્રિયંકા અને નિકને એરપોર્ટ પર જ સ્પોટ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

Touchdown Jodhpur #priyankachoora #nickjonas

A post shared by Viral Bhayani (@viralbhayani) on

એરપોર્ટ પર બંને ખૂબ જ અલગ અંદાજમાં નજર આવ્યા, પ્રિયંકા ક્રીમ કલરના ડ્રેસમાં નજર આવી. અને તે આ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તે પોતાના પરિવાર સાથે આજ સવારે જ જોધપુર જવા રવાના થઈ છે.

નિક જોનાસનો ભાઈ અને તેની પાર્ટનર હોલિવૂડ એક્ટ્રેસ સોફી ટર્નર પણ થોડા ડિસવો પહેલા જ ભારત આવી ચૂકી છે. જોધપુર જવા પહેલા  પ્રિયંકાએ તેના ઘરમાં પૂજા કરવી હતી.આ પૂજામાં નિક તેમજ પ્રિયંકા બંનેનો પૂરો પરિવાર શામિલ થયો હતો.

 

View this post on Instagram

 

Happy mamma #madhuchopra #priyankakishaadi @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જાણકારી અનુસાર પ્રિયંકા આજે ઉદયપૂર પહોચશે ત્યારબાદ તે પ્લેન દ્વારા ઉમમેદ ભવન જશે. ૨-૩ ડિસેમ્બર બને લગ્ન કરશે. સગાઈ, હલ્દી બધી જ રસ્મો ઉમમેદ ભવનમાં જ થશે.

 

View this post on Instagram

 

Pretty #bride-to-be #priyankachopra

A post shared by Viral Bhayani (@viralbhayani) on

૨ ડિસેમ્બરના રોજ બન્ને હિન્દુ રીતિ રિવાજ સાથે લગ્નના બંધનમાં જોડાશે ત્યારબાદ ૩ ડિસેમ્બરના રોજ બને ક્રીશ્ચન વેડિંગ કરશે.

 

View this post on Instagram

 

Finally the wait at the airport is over #priyankachopra and #nickjonas leave for Jodhpur

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પ્રિયંકા અને નિકના લગ્ન માટે કડક સુરક્ષા કરવામાં આવી છે. લગ્નમાં મોબાઈલ ફોન પર બેન્ડ રાખવામા આવ્યો છે.

આજે તેમની હલ્દી, મહેંદી વગેરે રસ્મો થશે, ત્યારબાદ કાલ કોકટેલ પાર્ટી યોજાશે.

Loading...