પ્રિન્સેસ ડાયનાના જવેલરી બેગની ૯ લાખમાં હરાજી

Princess Diana
Princess Diana

 સ્વર્ગીય પ્રિન્સેસ લેડી ડાયનાના જવેલરી બેગની ૯ લાખ રૂપિયામાં હરાજી થકી વેંચાઇ હતી. અમેરીકામાં આ હરાજી થઇ હતી અસલમાં આ એક ઇવનીંગ પાર્ટી બેગ છે. જે લેડી ડાયના ૮૦ના દશકામાં ઉપયોગમાં લેતા હતા. સિલ્વર રંગની આ બેગ રોયલ બટલરને ડાયનાએ ઉપહાર રુપે આપી હતી. લેડી ડાયનાને રોયલ આઇટમ્સનો શોખ હતો.

 

Loading...