Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જામનગરના પ્રવાસે હોય તેમના આગમન પુર્વે લોખાંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક એન્ટ્રી ગેટ એગ્ઝીટ ગેટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.Screenshot 1 2

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિવિધ યોજનાઓ ના લોકાર્પણ માટે જામનગર ના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સુરક્ષા ને ધ્યાને લઈ પોલીસ વિભાગ એસપીજી તથા અન્ય એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરેક હિલચાલ પર બાજ નજર રાખી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.જ્યારે સ્ટેજ પર બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સ્ટેજની તપાસ કરવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.