Abtak Media Google News

આથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નનર રાજકોટ શહેર તરફ થી રાજકોટ શહેરના અનુસુચિતજાતિ અને અનુસુચિત જનજાતી બન્નેના શિક્ષિત યુવાનો/યુવતીઓને પોલીસ, લશ્કરી અને અર્ધલશ્કરી દળ ભરતીમાં જોડાવા તક મળે તેવા આશય થી રાજકોટ શહેર પોલીસ હેડ.કવાર્ટર ખાતે શારીરીક/હેતુલક્ષી પરીક્ષાની પુર્વ તૈયારી તાલીમ દીન-૩૦ ની સરકારશ્રી તરફ થી ની:શુલ્ક આપવાની હોય જેમા ભાગ લેવા ઇચ્છતા અનુસુચિતજાતિ અને અનુસુચિતજનજાતી બન્ને ના શિક્ષિત યુવાનો / યુવતીઓ કે જે ૧૨ ધોરણ પાસ હોય અને સદરહુ તાલીમમાં જોડાવવા માંગતા હોય તેઓએ મદદનીશ પોલીસ કમિશ્નનર પોલીસ હેડ. કવાર્ટર રેસ કોર્ષ રીંગ રોડ રાજકોટ શહેર ખાતે દીન-૦૭ માં રૂબરૂ સર્પક કરવો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.