Abtak Media Google News

કેશોદની ટુંકી મુલાકાતે આવેલા રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હોટલ ચામુંડા ખાતે કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ પ્રકાશભાઈ દવે સાથે ટુકો વાર્તાલાપ કરતાં તસવીરમાં નજરે પડે છે. આ તકે પ્રેસ કલબનાં પ્રમુખ પ્રકાશભાઈ દવે તેમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરતાં તસવીરમાં નજરે પડે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપના યુવાન આગેવાન લખનભાઈ ભરડા સહિત વિવિધ કોળી જ્ઞાતીના આગેવાનોએ તેમને સ્મૃતિચિન્હ આપી તેઓએ પણ ભવ્ય રીતે સન્માનિત કર્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.