Abtak Media Google News

હોળીનો તહેવાર પૂર્ણ થતાંની સાથે જ ગરમીનો પારો ઉંચકાયો છે અને ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ, ગોલા, ઠંડકભર્યા વાતાવરણ, ઘરોમાં એસી અને સ્વીમીંગ પુલ એમ વિવિધ સહારા લેતા હોય છે.Dsc 8908 ત્યારે ખાનગી તેમજ કોર્પોરેશન સંચાલીત સ્નાનાગારોમાં લોકોનો ખુબજ ધસારો જોવા મળી રહ્યો છે. સ્વીમીંગ શીખવાની સાથે સાથે કેટલાક તરવૈયાઓ માટેના ફેવરીટ એવા સ્વીમીંગ પુલોની જાણે વસંત ખીલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.