Abtak Media Google News

આગામી અષાઢી સુદ પુનમ અને મંગળવારે ગુરુપૂર્ણિમાને લઈ દરેક ધર્મસ્થાનોમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મંદિરોમાં પણ અભિષેક, પૂજન-અર્ચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો માટે ભકતો મહેનત કરી રહ્યા છે ત્યારે ઢેબર રોડનાં સ્વામિનારાયણ ગુરુકુલમાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવવામાં આવનાર છે. ગુરુકુલમાં સવારે અભિષેક, ગુરુવંદન ત્યારે ગુરુભકિત નૃત્ય, ગુરુમહિમા પ્રવચન, ગુરુ મહારાજનાં આશીર્વાદ, દેશ-વિદેશ તથા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારનાં હરિભકતો દ્વારા પૂજન, ગુરુભકિત રૂપક અને મહાપ્રસાદ સહિતનાં આયોજનો થનાર છે. ગુરુપૂર્ણિમા ઉજવવા ગુરુકુલમાં સુશોભન, ભવ્ય સ્ટેજ અને વિવિધ શણગાર માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ઉપરોકત તસવીરમાં પણ ભવ્ય સ્ટેજ ગોઠવાઈ રહ્યો છે.

Preparations-In-Swaminarayan-Gurukul-To-Celebrate-Gurupurnima
preparations-in-swaminarayan-gurukul-to-celebrate-gurupurnima

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.