Abtak Media Google News

થાન અને ચોટીલા પંથકમાં બુધવારે બપોર બાદ ભારે પવન સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા જ્યારે થાનના રૂપાવટીમાં મહિલા પર વીજળી પડતા મોત થયું હતું.

ઝાલાવાડમાં બુધવારે બપોર બાદ ચોટીલા તેમજ ગ્રામ્યવિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.