Abtak Media Google News

રાખી ફોર ખાખી: બહેન પોતાના વિરાના કાંડે રાખડી બાંધી ભાઇ માટે દિર્ઘ આયુ, રક્ષણ અને તેની મનોકામના પૂર્ણ થાય તેવી બહેન દ્વારા પાર્થના કરવામાં આવે છે. શહેરની ટી.એન. રાવ કોલેજની બીબીએ અને બી.કોમની વિદ્યાર્થીનીઓએ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓને રાખડી બાંધી પ્રજાનું રક્ષણ કરનાર પોલીસ જવાનોના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. પોલીસ અધિકારીઓએ પણ વિદ્યાર્થીનીઓ પાસે રાખડી બાંધી હર્ષ સાથે વિદ્યાર્થીનીઓના મોઢા મીઠા કરાવ્યા હતા.

Prayer-For-The-Protection-Of-The-Police-Who-Protect-The-People
prayer-for-the-protection-of-the-police-who-protect-the-people

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.