Abtak Media Google News

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડિયાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ રખાયું છે. જેનું સ્લોગન ‘ભરોષો- અબ કી બાર પબ્લિક કી સરકાર ’ છે. પ્રવિણ તોગડિયા અયોધ્યાથી લોકસભા ચૂંટણી લડશે.

તોગડીયા લોકસભામાં રામ મંદિરનો મુદો બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તોગડીયાએ કહ્યુ કે, અમારી પાસે મજબૂત જનાધાર છે. ચૂંટણી માટે 40 ઉમેદવારોના નામને પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.