સુત્રાપાડામાં નગરપાલિકા દ્વારા પ્રમ નવરાત્રિ મહોત્સવ:ખેલૈયાઓ ઝુમ્યાં

90

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રથમ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રિ મહોત્સવ નું દીપ પ્રાગટ્ય  પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડ તેમજ ગીર સોમનાના કલેક્ટર સાહેબ અજય પ્રકાશ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્વાગત પ્રવચન  દિલીપભાઇ બારડ (ચેરમેન એ.પી.એમ.સી.) દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમજ અધ્યક્ષ સને થી પ્રવચન  જશભાઇ બારડ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બાહોડી સંખ્યામાં પધારેલા અતિથીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું જેમકે રાજસીભાઈ જોટવા ચેરમેન બીજ નિગમ તેમજ પૂર્વ મંત્રિ લખમણભાઈ પરમાર,  સિદાભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેસીન્ભઈ મસરિભાઇ બારડ તેમજ જી.એચ.સી.એલ. કંપની ના  રાડિયા સાહેબ તેમજ માજી સરપંચ  વજુભાઈ મોરી, તેમજ જીતુભાઈ કુહાડા, રામસિંહભાઈ ડોડીયા તમામ મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ મહાનુભાવો દ્વારા માતાજીની ર્પ્રાના આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ તલવાર બાજીના રાસ ગરબાના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખેલૈયાઓમા પણ અજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મનભરીને યુવા હૈયું પોતાની કળા દર્શાવી અને તલવાર રાસ ગરબાની રમઝટ બોલવાય હતી તેમજ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રથમ નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પણ બાહોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીયા હતા તેમજ આભાર વિધિ સુત્રાપાડા નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી ત્યારે નવરાત્રિના પ્રારંભ સાથે આપણે સૌ જગત જનની માં જગદંબાને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની આપણે સૌ ર્પ્રાના કરીએ અને શ્રદ્ધા અને ભક્તિ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરીએ

Loading...