સેકસી સન્ની હેન્ડસમ અરબાઝ સંગ કરશે હોટ રોમાન્સ ફિલ્મ ‘તેરા ઈન્તઝાર’નું પોસ્ટર રીલીઝ કરાયું

સન્ની લીઓની અને અરબાઝ ખાનની ફિલ્મ તેરા ઈન્તઝાર ૨૪ નવેમ્બરે રજૂઆત માટે તૈયાર છે. જેનું મોટાભાગનું શૂટીંગ ગોવામાં થયું છે.આ એક રોમાન્ટિક થ્રિલર મૂવી છે. ટાઈટલ પરથી લાગે છે કે આમાં થોડું હોરર અને સસ્પેન્સનો મસાલો ઉમેરવામાં આવ્યો છે. સેકસી સન્ની અને હેન્ડસમ અરબાઝ છે એટલે હોટ સીન તો હોવાના જ છે.આ ફિલ્મનું શુટિંગ, ડબિંગ, એડિટીંગ ઓગષ્ટમાં પૂ‚ થઈ ગયું છે. હવે રીલીઝ માટે તૈયાર છે. સન્ની લીઓનીનું અત્યારે ફિલ્મ ‘ભૂમિ’નું આઈટમ સોંગ ધૂમ મચાવી રહ્યું છે.આ સિવાય ફિલ્મ ‘રઈશ’નું આઈટમ સોંગ ‘લૈલા મેં લૈલા’માં સન્નીએ શાહ‚ખ ખાન સાથે લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાતી સેલેબ્રિટીઝમાં સન્ની લીઓની ટોચ પર છે.

Loading...