Abtak Media Google News

જનરલમાં ૫૦ને બદલે ૪૨.૫ પર્સન્ટાઈલે પીજી મેડિકલમાં પ્રવેશ

રાજયમાં પીજી મેડિકલમાં પ્રવેશ માટે રીસફલીંગની પ્રક્રિયા પૂર્ણ યા બાદ ૩૦૯ બેઠકો ખાલી પડી છે ત્યારે આ બેઠકોને ભરવા માટે હવે ડેન્ટલની જેમ નીટ મેરીટ ૭.૫ ટકા જેટલું ઘટાડવાનો નિર્ણય કરાયો છે. આ ઘટાડેલી ટકાવારી પ્રમાણે જનરલ કેટેગરી માટે હવે ૫૦ને બદલે ૪૨.૫ પર્સન્ટાઈલ, અનામત કેટેગરીમાં ૩૨.૫ પર્સન્ટાઈલ નક્કી કરવામાં આવ્યા છે.

રાજયમાં પીજી મેડિકલમાં પ્રવેશ માટે રિશફલિંગની પ્રક્રિયા પૂર્ણ યા બાદ ૩૦૯ જેટલી બેઠકો ખાલી પડી છે. ઓલ ઇન્ડિયા કવોટામાં પણ અંદાજે ૫ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આ બેઠકો ભરવા માટે હવે ડેન્ટલની જેમ નીટનું મેરીટ ૭.૫ ટકા જેટલુ ઘટાડવાનો નિર્ણય કરાયો છે. ઘટાડેલી ટકાવારી પ્રમાણે નવેસરી મેરીટલીસ્ટ જાહેર કરીને વિર્દ્યાીઓ પાસે અરજીઓ મંગાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. નીટ દ્વારા નવેસરી મેરીટલીસ્ટ જાહેર કર્યા બાદ ખાલી પડેલી બેઠકો માટે દરેક રાજયો દ્વારા નવેસરી પ્રવેશની પ્રક્રિયા કરવામાં આવશે.

પીજી મેડિકલમાં પ્રવેશ માટેની બે રાઉન્ડ પુરા યા બાદ સમગ્ર દેશમાં અંદાજે ૫ હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. રાજયમાં કુલ ૧૮૪૩ જેટલી બેઠકોમાંી ૩૯૦ બેઠકો ખાલી પડી હતી. હાલમાં જે કાર્યવાહી ઇ તેમાં ઓપન કેટેગરી માટે ૫૦ ટકા પર્સન્ટાઇલ, અનામત કેટેગરીમાં ૪૦ અને પી.એચ. કેટેગરીમાં ૪૫ ટકા પર્સન્ટાઇલ પ્રમાણે વિર્દ્યાીઓનું મેરીટલીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પ્રમાણે સળંગ બે વખત રિશફલિંગ કરવા છતાં રાજયમાં ૩૯૦ બેઠકો ખાલી પડી હતી. આજ રીતે ઓલ ઇન્ડિયામાં અંદાજે ૫ હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.૩૦મી સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની તાકીદ કરવામાં આવી છે. કોમન કાઉન્સેલિંગમાં ૫૦ ટકા પ્રમાણે મેરીટમાં આવતાં તમામ વિર્દ્યાીઓને પ્રવેશ માટે બોલાવી લેવામાં આવ્યા છે. જો હવે ફરીવાર રિશફલિંગની પ્રક્રિયા કરવામાં આવે તો પણ આજ વિર્દ્યાીઓ આવે તેમ હોવાી ખાલી બેઠકોમાં કોઇ ફરક પડે તેમ ની. આ સ્િિતમાં હવે અગાઉ નિર્ધારીત કરાયેલા પર્સન્ટાઇલમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. દરેક કેટેગરીમાં અંદાજે ૭.૫ ટકાનો ઘટાડો કરીને નવેસરી નીટનું પરિણામ એટલે કે મેરીટલીસ્ટ જાહેર કરવામાં આવશે. આ મેરીટમાં આવતાં હોય તેવા વિર્દ્યાીઓની યાદી જાહેર કરાશે. આ મેરીટમાં ઘટાડેલા પર્સન્ટાઇલમાં આવતાં હોય તેવા વિર્દ્યાીઓના નામ અને યાદી જાહેર કરાશે જેમના નામ આવે તે તમામ વિર્દ્યાીઓને ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશની તક આપવામાં આવશે. આગામી બે દિવસમાં નવી મેરીટયાદી જાહેર કરાશે. જેના આધારે દરેક રાજયની પીજી પ્રવેશ સમિતિએ નવેસરી કાર્યવાહી કરવાની રહેશે.

પીજી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે સ્વનિર્ભર કોલેજોમાં એક બેઠકના ૨ કરોડી લઇને ૬ કરોડ રૂપિયા સુધીનું ડોનેશન ઉઘરાવવામાં આવતુ હતુ. વિર્દ્યાીઓને રાજયમાં પ્રવેશ ન મળે તો ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો પર પ્રવેશ માટે પ્રયાસો કરતાં હતા. પરંતુ પહેલી વખત ઓલ ઇન્ડિયા કવોટાની ૨૮૫ બેઠકો ખાલી પડતાં તે ભરવા માટે જે તે પરત આપી દેવામાં આવી હતી. આ રીતે સમગ્ર દેશમાં પણ ઓલ ઇન્ડિયાની બેઠકો ખાલી પડી હતી. પીજી મેડિકલમાં નીટના આધારે જ પ્રવેશ અને કોમન કાઉન્સેલિંગના કારણે પહેલી વખત વિર્દ્યાીઓને પીજી મેડિકલમાં મેરીટના આધારે પ્રવેશની તક મળી છે.

અત્યાર સુધી દરેક યુનિવર્સિટી પોતાની રીતે પ્રવેશ પરીક્ષા લઇને મેરીટ જાહેર કરીને વિર્દ્યાીઓને પ્રવેશ આપતી, જ્યારે સ્વનિર્ભર કોલેજો મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે અલગી એસોસીએશન બનાવીને વિર્દ્યાીઓ પાસેી સ્વતંત્ર અરજીઓ મંગાવીને મેરીટ તૈયાર કરતી હતી. જેમાં અંડર ટેબલ કરોડો રૂપિયાનો વહીવટ કરીને રૂપિયા આપે તેમને જ મેરીટમાં સન અપાતુ હતું. આ સ્િિતી સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરનારા વિર્દ્યાીઓએ ફરજિયાત સ્વનિર્ભર મેડિકલ કોલેજમાંી જ પીજી કરવું પડતુ હતુ. આ માટે કરોડો રૂપિયા ડોનેશન તરીકે આપવા પડતાં હતા. આવી અનેક ફરિયાદો કેન્દ્ર સરકાર સુધી પહોંચી હતી. જેના અનુસંધાને ચાલુ વર્ષી સમગ્ર દેશમાં માત્ર સરકારી નહી પરંતુ સ્વનિર્ભર મેડિકલ કોલેજોની મેનેજમેન્ટ કવોટા, સ્ટેટ કવોટા અને એનઆરઆઇ કવોટા સહીતની પીજી મેડિકલ બેઠકોમાં માત્ર એક જ પ્રવેશ પરીક્ષા નીટ ના મેરીટના આધારે વિર્દ્યાીઓને પ્રવેશ આપવો તેવું નકકી કરાયુ હતુ. રાજયમાં સરકાર દ્વારા પીજી મેડિકલ પ્રવેશ કમિટીની રચના કરીને કાર્યવાહી શરૂ કરાઇ હતી. કુલ બેઠકોના ૫૦ ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટામાં આપી દેવાઇ હતી. જે વિર્દ્યાીઓને સ્ટેટ કવોટામાં પ્રવેશ નહી મળે તેવુ લાગે તેઓ ઓલ ઇન્ડિયા કવોટામાં દરખાસ્ત કરતાં, પરંતુ આ વખતે કોમન મેરીટ કાઉન્સેલિંગના કારણે રાજયમાં જ વિર્દ્યાીઓને પ્રવેશ મળી જતાં ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો સમગ્ર દેશમાં ખાલી પડી હતી. રાજયમાંી અપાયેલી ઓલ ઇન્ડિયા કવોટાની કુલ બેઠકો પૈકી ૨૮૫ બેઠકો પાછી આવી હતી. ખાલી પડેલી બેઠકો જે તે રાજયોને પરત આપી દેવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.