પોરબંદર લોકસભા બેઠકની ભાજપના ઉમેદવારની સેન્સ પ્રક્રિયા શરૂ

65

રાજ્યસભાના સભ્ય શંભુનાથજી ટુંડીયાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારની સેન્સ પ્રક્રિયા. પોરબંદર લોકસભા બેઠકમાં સમાવેશ પામેલ ગોંડલ,જેતપુર,ધોરાજી,ઉપલેટા સહિતની વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ રહ્યાં ઉપસ્થિત.

રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને જિલ્લા ભાજપના આગેવાનો પણ રહ્યાં ઉપસ્થિત ભાજપના જયેશભાઈ રાદડીયા,મનસુખભાઈ ખાચરીયા,જયંતિભાઈ ઢોલ,જયરાજસિંહ જાડેજા,પ્રવિણભાઈ માકડીયા સહિતના અનેક લોકોએ કરી ટીકીટની માંગ…

Loading...