પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં ગીતગુંજન પુસ્તિકાનું લોકાર્પણ

કામાણી જૈન ભવન કલકતા ખાતે પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં દામનગર નિવાસી ગુરૂગિરી ભકિત ગ્રુપના સંસ્થાપક અશોકભાઈ અમૃતલાલ અજમેરા પ્રેરિત અને રજનીભાઈ જાગાણી અનુમોદિત ગીતગુંજન પુસ્તિકાની લોકાર્પણ વિધિ ચંદ્રવદનભાઈ દેસાઈ, પ્રફુલભાઈ મોદી, સુરેશભાઈ દોમડીયા, કિરીટભાઈ શેઠ, કિર્તીભાઈ શેઠ, અતુલભાઈ દોશીના હસ્તે કરવામાં આવેલ.

Loading...