પૂ.ભાવેશબાપુની પાવન નિશ્રામાં ‘અબતક’ના જન્મદિવસની હર્ષોલ્લાસ ઉજવણી

પૂજય ભાવેશબાપુની પાવન નિશ્રામાં આજે અબતક પરિવારે અબતક સાંધ્ય દૈનિકના જન્મદિવસની ભાવભેર ઉજવણી કરી હતી.

આ વેળાએ ભકિતમય માહોલ છવાયો હતો.

ધુન-ભજનની રમઝટ અને પૂજય ભાવેશબાપુના આર્શીવચનથી સમગ્ર અબતક પરિવાર ભકિતરસમાં તરબોળ થઈ ઉઠયો હતો.

પૂજય ભાવેશબાપુએ અબતકનાં ૧૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે સમગ્ર પરિવારને સફળતાનો શ્રેય આપવાની સાથે શુભઆશિષ પણ પાઠવ્યા હતા.

 

Loading...