Abtak Media Google News

રાજકોટમા યોજાનારી વોર્ડ નંબર 4 ની પેટા ચૂંટણીને લઈ રાજકોટના રાજકારણમાં ગરમાવો….  ભાજપ અને કોંગ્રેસ દ્વારા 5-4 ઉમેદવારો ફોર્મ ભરશે ભાજપ દ્વારા સંજય ગૌસ્વામી,દેવદાનભાઈ કુંગસિયા,પરેશ પીપળીયા, રવિ જાખરીયા અને ભરત લિબાસિયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવશે

Whatsapp Image 2018 02 03 At 12.37.39 Pmકોંગ્રેસમાંથી તુષાર નંદાણી,દિલીપભાઈ રીચા,કૈલાસભાઈ નકુમ અને પ્રવિણભાઇ મકવાણા દ્વારા ભરવામાં આવશે ઉમેદવારી પત્ર…

Whatsapp Image 2018 02 03 At 12.37.34 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.