Abtak Media Google News

૯ હજાર લીટર ઓઈલ સહિત રૂ.૨.૭૦ લાખનો મુદામાલ કબ્જે કયો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેી પસાર તી સલાયા મુરા પાઇપ લાઇન કે જે દેવસર ગામ ખાતેી પસાર ાય છે ત્યાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની કચેરીના હે.કો. સહદેવસિંહ ઝાલા મારફતે મળેલ બાતમી આધારે ચોટીલા પોલીસ દ્વારા રેઇડ કરી, સ્ળ ઉપરી ટેન્કર નંબર ૠઉં ૨૧ ઝ ૬૧૬૧ કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- તા ચોરી કરવામાં આવેલ ૯૦૦૦ લિટર ઓઇલ કિંમત રૂ. ૨,૭૦,૦૦૦/- તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિત કુલ કીમત રૂ. ૭,૭૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. જે બાબતે આઈઓસીના અધિકારીની ફરિયાદ આધારે ઓઇલ ચોરી અંગે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ  સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મનીંદરસિંહ પ્રતાપસિંહ પવાર  દ્વારા ગુન્હાના મૂળ સુધી તપાસ કરવા તા આ ઓઇલ ચોરીના ષડયંત્રના ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે કરવામાં આવેલ સૂચનાઓ આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.જે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, સરદારસિંહ, રાયધનભાઈ, ફારૂકભાઈ, રાજુભાઇ, ભગુભાઈ, હરદેવસિંહ, દાદુભાઈ, ડાહ્યાભાઈ, દેવાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના દેવસર  ગામે જમીન ધરાવતા.  જમીન માલિક આરોપી અમિતભાઇ જ્યોતિષચંદ્ર દવે ઉવ. ૨૭ રહે. શાીનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગર  તા આરોપીઓ  (૧) અશોકભાઈ જગુભાઈ ખાચર જાતે કાઠી દરબાર ઉવ. ૩૨ રહે. ભાડલા તા.જસદણ જી. રાજકોટ, (૨) મહમદ અબ્બાસ સીદિકહુસેન લાખાણી જાતે ખોજા ઉવ. રહે. જવાહર રોડ, મસ્જિદ ચોક, રાજુલા જી. અમરેલી તા  (૩) રવિ ગભરૂભાઈ ધાંધલ જાતે કાઠી દરબાર ઉવ. ૨૦ રહે. ચામુંડાનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ  કરવામાં આવેલ હતી.

પકડાયેલા ત્રણેય આરોપીઓની લીંબડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી.પરમાર, ખુમાનસિંહ વાળા તા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હા ધરવામાં આવતા, ત્રણેય આરોપીઓએ  આ ગુન્હામાં મુખ્ય સૂત્રધાર તળાજા અને ભાવનગર ખાતે રહેતા નદીમ ખોજા અને સમીર ખોજા હોવાની કબૂલાત કરી દીધી હતી અને આ ગુન્હામાં ચોટીલા ગામનો જયરાજ ભરતભાઇ કાઠી દરબાર પણ સંડોવાયેલો  હોવાની કબૂલાત કરેલ હતી. આ ગુન્હો કરવામાં ર્આકિ તમામ મદદ સમીર ખોજા તા નદીમખોજા દ્વારા પુરી પાડવામાં આવેલ  હતી અને જયરાજ કાઠી દ્વારા લોકલ વ્યવસ કરવામાં આવેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી.

ચોટીલા પોલીસ દ્વારા તળાજા ખાતે રહેતા આરોપીઓ  આરોપીઓ નદીમ ખોજા, સમીર ખોજા તા પંચર કરવામાં એક્સપર્ટ એવો ઘનશ્યામ ઉર્ફે જીણાભાઈ સોની ના રહેણાંક એવા તળાજા ખાતે સઘન તપાસ હા ધરી, આરોપીઓના સગડ દબાવતા, આરોપીઓ ઉપર દબાણ આવતા.આરોપી ઓ (૧) નદિમભાઇ  અબ્બાસભાઇ ભુરાણી જાતે મુ.માન ઉ.વ.૨૪ રહે. તળાજા ગુલ્લુભાઇ ભુરાણીની વાડી.  ગોપાના રોડ તળાજા. (૨) સમીરઝેન ઉર્ફે (બાબા) ઇમરાનભાઇ શેરીફ જાતે મુ.માન ઉ.વ.૨૨ રહે. ભાવનગર, રજા પાર્ક, ફલેટ નં.૧૦૧. એકસલ ગેસ્ટ હાઉસની બાજુમાં. શિશુવિહાર વિસ્તાર. ભાવનગર તા (૩) મહમદસુજા ઉર્ફે (બાપુ) અકીલહુસેન રીઝવી જાતે મુ.માન (સૈયદ) ઉ.વ.૨૦ રહે. તળાજા ગુલ્લુભાઇ ભુરાણીની વાડી. ગોપાના રોડ.તળાજા. જી.ભાવનગર ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આવી રજૂ તા. ધરપકડ કરવામાં આવેલ છે. આ પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નદિમભાઇ અબ્બાસભાઇ ભુરાણી આ ગુન્હાનો માસ્ટર માઈન્ડ આરોપી છે. ધરપકડ કરવામાં આવેલ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા. પકડાયેલ માસ્ટર માઈન્ડ આરોપી નદીમ ભુરાણીએ ઓઈલની પાઇપ લાઈનમાં પંચર કરવાના એક્ષપર્ટ ઘનશ્યામ સોની અને મુકેશ ઠાકોરને પોતે જ બોલાવેલાની કબૂલાત કરેલ છે. તેમજ લોકલ વ્યવસ વોન્ટેડ આરોપી જયરાજ કાઠી દ્વારા કરવામાં આવેલાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી.

ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હા ધરી. ગુન્હામાં વધુ  પુરાવાઓ મેળવવા તા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ૨ દિવસ ના પોલીસ રિમાન્ડ ઉપર મેળવી. વધુ તપાસ ચોટીલાના પીઆઇ પી.ડી.પરમાર તા સ્ટાફ દ્વારા હા ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.