Abtak Media Google News

શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને એક માસમાં પોલીસ સ્ટેશન લેવલે સારી (બેસ્ટ) કામગીરી કરેલ હોય જેથી શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ક્લ ૨૪ પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના હસ્તે “કોપ ઓફ મંથ એવોર્ડ’ આપી સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને બીરદાવવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.