દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વંડા સહિત ના પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન અમરેલી ભવનગર જિલ્લા ના અનેકો પોલીસ સ્ટેશન માં લૂંટ ચોરી ધાડ ના અસંખ્ય ગુના ઓ કરતી ખતરનાક ગેંગ ના ત્રણ આરોપી ઓ ની ઝડપી કાયદા નું જ્ઞાનભાન કરાવતી પોલીસ થી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર નું બહુમાન તા ૨૩/૨ ના રોજ ધામેલ ખાતે કરાયેલ ડેપ્યુટી ઓફ અમરેલી ના મોણપરા સાહેબ પી એસ આઈ ગોસાઈ દામનગર વંડા લેડી પી એસ આઈ કણસાગરા રાઇટર ભુજદાન ગઢવી પોપટલાલ હેડ ક્રો પૃથ્વીરાજસિંહ ગોહિલ રમેશભાઈ સિસરા ભાવેશભાઈ દવે હે ક્રો ભરતદાનભાઈ ગઢવી પી એમ કલાવડીયા પરશુરામબાપુ મોહનભાઇ કટારા સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન કરતા ધામેલ ના અગ્રણી ઓ ભોલા શેઠ રામજીભાઈ ઈસામલિયા નરેશભાઈ ડોંડા મુકેશભાઈ ડોંડા મધુભાઈ કકડીયા મધુભાઈ ચિતળિયા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના કાર્યકરો દ્વારા ડેપ્યુટી મોણપરા સાહેબ અમરેલી નું વિશિષ્ઠ સન્માન કરાયું હતું પોલીસ ની સતર્કતા ની સરાહના કરતા અનેકો વક્તા ઓ દ્વારા લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં કાયદો વ્યવસ્થા અંગે પોલીસ ની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
Trending
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો
- આ સરળ દેખાતી કોબીના આશ્ચર્યજનક ફાયદા
- Pocoએ નવો પાવરફૂલ ફોન કર્યો લોન્ચ…
- બે ગુજરાતી બિઝનસમેને કર્યા મોટા કરાર
- Poco ભારતમાં મોટી સ્ક્રીન અને લેટેસ્ટ પ્રોસેસર વાળો ફોન કર્યો લોન્ચ…
- હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય, જાણો આયુર્વેદના અસરકારક ઉપાયો