કવિતા : વિચારું છું ?

473
poem-thinking
poem-thinking

સમયમાં વિચારું છું ,ભૂલો મારી
સંબંધોમાં વિચારું છું,સંવેદના મારી
શબ્દોમાં વિચારું છું,લાગણી મારી
મનમાં વિચારું છું,અભિલાષા મારી
મંદિરમાં વિચારું છું,આસ્થા મારી
પરીક્ષામાં વિચારું છું,  મારી
વર્તનમાં વિચારું છું,વાણી મારી
ભીડમાં વિચારું છું ,જગ્યા મારી
પ્રગતિમાં વિચારું છું, સફળતા મારી
દુર્ગતિમાં વિચારું છું, નિષ્ફળતા મારી
અનુભવમાં વિચારું છું, ખામી મારી
હાસ્યમાં વિચારું છું,અનુભૂતિ મારી
એકલતામાં વિચારું છું, જિંદગી મારી.

Loading...