Abtak Media Google News

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. મેહુલ ચોક્સીએ તમામ આરોપોને રદિયો આપી દીધો છે. તેણે કહ્યું કે, ‘ઇડી અને સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો આધારહીન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.