Abtak Media Google News

                      મોદીની ફિલ્મ ટૂંક સમયમાં થશે રિલીઝ

ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણના કિસ્સા”ને સાંકળીને નમો-નમો ગીત તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ભાજપ પોતાના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરશે. બાળ માનસ પર છવાઈને લોકપ્રિય બની રહે તે પ્રકારનું ગીત બનાવાયું છે.

ક્યાં કરવામાં આવ્યું ફિલ્મનું શૂટિંગ ?

અમદાવાદ, સુરત, વડોદરા, ઉમરગામ અને દમણના અંતરિયાળ વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. વડનગર રેલ્વે સ્ટેશન પરના મોદીના ટી સ્ટોલની આબેહૂબ રેપ્લીકા ફિલ્મમાં દેખાશે. આ ઉપરાંત મોદીના હિમાલયના પ્રવાસ અંગે પણ માહિતી હશે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.